Invites Men and Women From Indian Citizens As Per Citizenship Act 1955 To Be A Part Of The Indian Air Force As Commissioned officers In Flying And Ground Duty (Technical And Non-Technical) Branches. Registration For Online Application Will Open on 1 December 2022 and Close on 30 December 2022 Through https://careerindianairforce.cdac.in
– Vacancies Details :
|આપણ વાંચો: Indian Navy Recruitment Online Apply 2022
– Age Criteria :
- ઓછામાં ઓછી ઉમર – ૨૦ વર્ષ
- વધુમાં વધુ ઉમર – ૨૬ વર્ષ
– પગાર ધોરણ :
- ન્યૂનતમ પગાર – ૨૫,૫૦૦/-
- મહત્તમ પગાર – ૫૬,૧૦૦/-
– અરજી ફી :
- બધા ઉમેદવાર માટે – ૨૫૦/-
– ઓનલાઈન અરજીઓ કરવાની રીત :
- ભારતીય વાયુ સેનામાં વિવિધ ભારતીઑ માટે અરજીઓ કરવા માટે નીચે આપેલી રીત ને અનુશરો.
- સૌ પ્રથમ, તમારી યોગ્યતા માટે ઓફિસિયલ નોટિફિકેશન તપશો જેની લિન્ક નીચે આપવામાં આવેલી છે.
- નીચે આપેલ ઓનલાઈન અરજીઓ કરવા નીચે આપેલ લિન્ક પર ક્લિક કરો. www.afcat.cdac.in
- ત્યાર બાદ AFCAT 01/2023 Recruitment ની સૂચના દેખાશે, તેને ખોલો.
- સૂચના ધ્યાનથી વાંચો અને સ્ટેપ બાય સ્ટેપ પુછવામાં આવેલી તમામ વિગતો ને કાળજી પૂર્વક ભરો.
- જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
- છેલ્લે તમારી ઓનલાઈન અરજીઓ ની પુષ્ટિ કરો, ફી ચૂકવો અને અરજી ફોર્મ ની પ્રિન્ટ કાઢી લો.
– Important Date :
- Online Application Start From – 01.12.2022
- Last Date Of Application – 30.12.2022
– Important Links :
નોટિફિકેશન PDF | ક્લિક કરો |
ઓફિશિયલ વેબસાઇટ | ક્લિક કરો |