GSRTC Ticket Booking Online:
કેવી રીતે કરશો ? જે આજના પોસ્ટમાં સંપૂર્ણ હું તમને step by step સમજાવીશ તો આ પોસ્ટને તમે ધ્યાનપૂર્વક છેક સુધી વાંચજો જેથી દરેક મહત્વપૂર્ણ માહિતી તમને મળી રહે ?
આ પોસ્ટ વિષે વધુ આગળ માહિતી મેળવવા ફેલા તમને અમારી official web site Gujarat studies વિષે થોડી માહિતી આપવા માંગુ છું. મિત્રો આ આપડી એડજુકેશનલ પર્પસ થી શરૂ કરવામાં આવેલી છે. આ સાઇટ પર તમને દરેક પ્રકારની શેક્ષણિક માહિતી આપવામાં આવે અને રોજ-રોજ સરકારી ભરતીઓની માહિતી આપવામાં આવે છે. જો મિત્રો તમે અથવા તમારા ઘરમાં કોઈ પણ સરકારી ભરતીની તૈયારીઓ થી સંકળાયેલા હોય તો અમારી તરફથી નાની રિક્વેસ્ટ છે. આ પોસ્ટ તેમના સુધી જરૂર શેર કરજો અન્ય અમારા બીજા પ્લેટફોમ જેમ કે યૂટ્યૂબ, ટેલેગ્રામ, ઇનસ્ટાગ્રામ સાથે પણ જોડાઈ શકો છો માત્ર તમારે સર્ચ કરવાનું છે. Gujarat Studies આશા છે કે તમે જરૂર થી શેર કરશો.
GSRTC જેનું ગુજરાતીમાં ફુલ ફોમ થાય છે “ગુજરાત રાજય માર્ગ વાહન વ્યાપાર નિગમ”
ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ આ ગુજરાત અને પડોશી રાજ્યો બંનેમાં બસ સેવાઓ આવતી પેસેંજર પરિવહન સંસ્થા છે.
Application :-
GSRTC એપ્લિકેશન ગ્રાહકો માટે ડિજઇન કરવામાં આવી છે, આ એપ્લિકેશન તમને વિવિધ બસોના સમયપત્રક અને અન્ય માહિતી શોધવામાં મદદ કરશે આ એપ્લિકેશન ના વધુ વિશેષતા આમાં બતાવી છે
|સરકારી ભરતી તૈયારી માટે જુવો:- Gujarat tourism vacancy 2023 apprentice
GSRTC અપ્પ ની અન્ય વિશેષતાઓ:-
- Online Ticket Booking
- બસનું ટાઇમ ટેબલ જોઈ શકશો.
- બસ નો રુટ જોઈ શકશો
- અન્ય ઘણી બધી વિશેષતાઓ રહેલી છે.
આપણા માટે જે મહત્વની સમજવાનો પ્ર્યત્ન કર્યો છે. આ એપ્લિકેશની વધુ વિશેષતાઓ અને તમારી ઓનલાઇન ટિકિટ બૂક કરવા નીચે આપેલી ઇમ્પોર્ટેંટ લિન્ક માથીતમે GSRTC official એપ્લિકેશન ડાઉનલોડ કરી શકશો.
GSRTC App કઈ રીતે કરવી ?
follow by stops:-
- સૌથી પહેલા તમે પ્લેસ્ટોર પર જાઓ.
- ત્યાં જઈને GSRTC સર્ચ કરો.
- ત્યાર બાદ GSRTC નો લોગો જોવા મળશે.
- ત્યાર બાદ તમે app ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરીલો.
- ત્યાર બાદ તમે app ધ્વારા જે સ્ટેપ્સ ફોલો કરવાનું કહે તે તમારા મુજબ ફોલો કરી સકો છો.
Important Links
Download Application Link | Click Here |
Official Website Link | Click Here |
Telegram Group Link | Click Here |
More Govt Jobs Link | Click Here |