SPIPA Call letter download 2023 ojas:
Hello Friends, Complete information related to today’s SPIPA Call latter 2023 download will be given below. Information related to any kind of government recruitment coming through Gujaratstudies.com will be given to you first through us. If you have not yet joined our telegram group please join our telegram group son that you keep getting all kinds of updated.
સ્પીપા પ્રવેશ પરીક્ષા પરિચય :
- સ્પીપા નું પુરુનામ સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડ્મિનિસ્ટ્રેશન થાય છે. સ્પીપા માં UPSC પરિક્ષાની પ્રિલિમ થી ઇન્ટરવ્યૂ સુધી ની તાલીમ આપવામાં આવે છે.
- સ્પીપા ના કુલ ગુજરાત માં પાંચ તાલીમ કેન્દ્રો છે જેમ કે અમદાવાદ , વડોદરા , સુરત , મહેસાણા , રાજકોટ
- સ્પીપામાં આજ સુધીમાં ૨૪૪ જેટલા વિધ્યાર્થીઓ UPSC પરીક્ષામાં સફળ થયા છે.
સ્કોલરશીપ :
- UPSC ની પ્રિલિમ પરીક્ષા સુધી રૂ. ૧૪,૦૦૦ મળે છે.
- UPSC Mains ની તૈયારી માટે રૂ. ૨૫,૦૦૦ મળે છે. અને મહિલાઓ ને રૂ. ૩૦,૦૦૦ મળે છે.
- UPSC ઇન્ટરવ્યૂ ની તૈયારી માટે રૂ. ૨૫,૦૦૦ મળે છે. અને મહિલાઓ ને રૂ. ૩૦,૦૦૦ મળે છે.
- UPSC ફાઇનલ મેરીટમાં સિલેક્ટ થાવ તો રૂ.૫૧,૦૦૦ મળે છે. અને મહિલાઓ ને રૂ. ૬૧,૦૦૦ મળે છે.
|અહી જુઓ : GSSSB Recruitment Calendrer
પરીક્ષા પદ્ધતિ :
- સ્પીપા પ્રવેશ પરીક્ષા બે તબક્કા માં લેવા માં આવે છે.
- સ્પીપ પ્રથમ તબક્કા માં બે પેપર હોય છે. (MCQ પ્રશ્નો )
- પેપર એક માં જનરલ સ્ટડીસ – ૧ (સામાન્ય અભ્યાસ -૧ )
- પેપર ૧ માં કુલ ૧૦૦ પ્રશ્ન અને ૨૦૦ ગુણ હોય છે.
- પરીક્ષા નો સમય ૧૧.૦૦ થી ૧.૦૦ વાગે નો હોય છે.
- પેપર ૨ જનરલ સ્ટડીસ -૨ એપ્ટિટ્યુડ (સમાન્ય અભ્યાસ ૨ )
- પેપર ૨ માં કુલ ૫૦ પ્રશ્નો અને ૧૦૦ ગુણ હોય છે.
- પરિક્ષાનો સમય ૨.૦૦ થી ૩.૦૦ વાગે નો હોય છે.
- આ પરીક્ષા પાંચ કેન્દ્રો પર થી આપી શકો છો. જેમ કે અમદાવાદ , વડોદરા , સુરત , મહેસાણા , રાજકોટ
- પેપર ૧ અને ૨ બંને એક જ દિવસે હોય છે.
- બંને પેપરના મેળવેલ ગુણના આધારે મેરીટ હોય છે.
બીજા તબક્કાની પરીક્ષા :
- વર્ણનાત્મ્ક નિબંધ લેખન ૧૦૦૦ શબ્દોમાં લખવાનો હોય છે.
- કુલ ગુણ ૧oo
- સમય દોઢ ક્લાક
- કુલ પ્રશ્ન એક નિબંધ લેખન
સિલેકશન પ્રક્રિયા :
- બંને તબક્કાના મળીને કુલ ૪૦૦ ગુણમાંથી મેળવેલ ગુણના આધારે મેરીટ હોય છે.
- તાલીમકેન્દ્ર પસંદગીના પ્રેફ્ર્ન્સ મુજબ પ્રવેશ મેળવેલ હોય છે.
- મુખ્ય કેન્દ્ર અમદાવાદ
- ગુજરાતમાં અન્ય ચાર પ્રાદેશિક કેન્દ્રો
- રાજકોટ – વડોદરા – સુરત – મહેસાણા
પરીક્ષા તાલીમ ફી ?
- તાલીમની કોઈ ફી હોતી નથી.
- ડિપોજિત પેટે -રૂ. ૩૨૦૦ -(રિફંડેબલ )
સ્પીપ તાલીમ કેન્દ્રમાં મળતી સુવિધાઓ:
- લેક્ચર
- ગ્રુપ ડિસ્કશન
- મોક ટેસ્ટ
- મોક ઇન્ટરવ્યૂ
- રીડિંગ રૂમ
- લાઇબ્રેરી
- ફ્રી ઇન્ટરનેટ
- સ્કોલરશીપ
Important Links
SPIPA Call latter | Click Here |
SPIPA Official Notification Link | Click Here |
Apply SPIPA 2023 Link | Click Here |
SPIPA Official Link | Click Here |
Download Spipa Previous Year Paper | Click Here |
Download Spipa Exam Book List | Click Here |
More Govt Jobs Link | Click Here |